🌺 શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની શ્રી મહાકાળી માતાજીના આજના દિવ્ય દર્શન.માતાજીનાં દર્શન કરી સૌ ભક્તો ધન્યતા અનુભવે. માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય અર્પે તેવી પ્રાર્થના.🙏 જય મહાકાળી…